ચુકાદો / ત્રીજી લહેરની આશંકા વચ્ચે હાઈકોર્ટે ગુજરાત સરકારને કરી ટકોર, કહ્યું આટલા કામ તાત્કાલિક કરો

Amid fears of a third wave, the High Court slammed the Gujarat government, saying do such work immediately.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સુઓમોટો અરજી પર ચુકાદો આપવામાં આવ્યો. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યા કે રાજ્યમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવે, સાથેજ લોકો માસ્ક પ્રત્યે જાગૃત થાય તેવો પણ હાઈકોર્ટે આદેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ