નિવેદન / ખેડૂત આંદોલન છતાં સરકાર કૃષિ કાયદો ન તો પાછો લેશે ન તેમાં ફેરફાર કરશે : સૂત્ર

amid farmers delhi chalo march government clarifies new agricultural law will not be changed by any point

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 26થી 28 નવેમ્બર સુધી ‘દિલ્હી ચલો’ (Delhi Chalo March) આંદોલન ચલાવી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ કિંમતમાં કૃષિ કાયદો ન તો પાછો લેવામાં આવશે ન તેમાં ફેરફાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુંસાર સરકાર તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ