Ek Vaat Kau / દેશ અનલૉક થઈ રહ્યો છે ત્યાં આ રાજ્યોમાં ફરી લૉકડાઉન, અહીં તો માત્ર દવા જ મળશે

કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરાઇ રહ્યું અને 30 જૂનના રોજ અનલૉક-1 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે કોરોનાના આ વધી રહેલા કેસને લઇને કેટલાક રાજ્યોએ ફરી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કેટલાક રાજ્ય એવા પણ છે જ્યાં માત્ર દવાની દુકાન જ ખુલ્લી રહેશે બાકી લૉકડાઉનનો સજ્જડ અમલ કરવામાં આવશે. ત્યારે કયા છે આ રાજ્ય તેના વિશે જાણકારી મેળવવા માટે જુઓ... Ek Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ