બોલીવુડ / બૉયકોટની માંગ વચ્ચે ફિલ્મ Pathaan માંથી જોન અબ્રાહમનો લુક આવ્યો બહાર, વિલન બની શાહરુખને આપશે ટક્કર

Amid boycott demand, John Abraham's look from the film Pathaan is out

પઠાન ફિલ્મના વીલન જોન અબ્રાહમનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો છે. આ ફિલ્મના લીડ રોલમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ નજર આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ