વાઈરલ / અમદાવાદમાં કડકડતી ઠંડી અને ધુમ્મસવાળાં વાતાવરણ વચ્ચે આ રોગના હજારો દર્દી નોંધાયા, સિવિલમાં લાંબી લાઇનો લાગી

Amid bitter cold and foggy weather in Ahmedabad, thousands of patients of this disease were registered, long queues were...

કમોસમી વરસાદના કારણે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા હતા. જેને લઈનો વાયરલ ઈન્ફેક્શનનાં કેસમાં ધરખમ વધારો થવા પામ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ