મનોરંજન / 'દયાબેન' ના રોલ માટે મેકર્સે આ TV એક્ટ્રેસનો કર્યો અપ્રોચ!

Ami Trivedi approached to replace Disha Vakani in Taarak Mehta Ka Ooltah Chashmah?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી બાદ મેકર્સ નવા દયાબેનને શોધી રહ્યા છે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શો માં જોવા મળી રહી નથી. હવે આ એક્ટ્રેસને મેકર્સે દયાબેનના રોલ માટે અપ્રોચ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ