ચૂંટણી / અમેઠીમાં રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર માન્ય, કોંગ્રેસ કાર્યકર્તાઓએ મનાવ્યો જશ્ન

amethi-returning-officer-declares-rahul-gandhi-nomination-valid

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોમવારે મોટી રાહત મળી હતી. ઉત્તરપ્રદેશના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે કરેલ તપાસ બાદ રાહુલ ગાંધીએ ભરેલ નામાંકન ફોર્મને માન્ય રાખ્યું હતું. જેથી હવે રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અમેઠી બેઠક પરથી લડી શકશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ