VIDEO / અમેરિકાની પોપ્યુલર સિંગરે 'ૐ જય જગદીશ હરે...' ગાઈને જીત્યા દિલ, 75માં આઝાદીના જશ્નમાં આવશે ભારત 

America's popular singer won hearts by singing 'ૐ Jai Jagdish Hare...'

મેરી મિલબેન એક લોકપ્રિય આફ્રિકન અમેરિકન ગાયિકા અને અભિનેત્રી છે. 'ઓમ જય જગદીશ હરે' ઉપરાંત તેણે રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાઈને પણ લોકોના દિલ જીતી લીધા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ