ક્રેજી રિએક્શન / અમેરિકામાં પણ RRRની ધૂમ ! દર્શકો પર ચઢ્યો સાઉથનો રંગ, થિયેટરમાં તાળીઓનો ગડગડાટ સંભળાયો

americans cheering on ss rajamoulis rrr at los angeles beyond fest friday night fully sold out

એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ને અમેરિકામાં પણ સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. અમેરિકાના શહેર લોસ એન્જલેસ શહેરમાં જાહેર Beyond Festમાં ફિલ્મ 'RRR'ની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ