OMG / લૉકડાઉનના કારણે વિદ્યાર્થી 48 દિવસે પહોંચ્યો ઘરે, પુત્રને જોઇને માતા-પિતાની આંખો છલકાઇ

american students reached home by cycling

કોરોના વાયરસને કારણે તમને દુનિયામાં અજીબો ગરીબ વસ્તુઓ જોવા મળી હશે, જેમકે મજૂરો કેટલાય કિલોમિટર ચાલીને પોતાના વતન પહોંચ્યા છે તો બીજી તરફ કોઇએ એક નાની રૂમમાં મહિનાઓ વિતાવ્યા છે. લૉકડાઉનમાં વાહન સેવા બંધ હતી ટ્રેન તેમજ બસો પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે એક વ્યક્તિએ પોતાના પરિવારને મળવા માટે 5 દેશની સિમાઓ સાઇકલ ઉપર પાર કરી હતી અને છેવટે તેના પરિવારને મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ