વર્લ્ડ ઈકોનોમિક ફોરમ / અમેરિકન કરોડપતિ સોરોસે કહ્યું નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવશે, મુસ્લિમોની નાગરિકતા જોખમમાં

american social worker billionaire soros said modi elected democratically wants to make india a hindu nation

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુરુવારે અમેરિકન અબજપતિ સમાજસેવી જોર્જ સોરોસે પોતાના વિચારો મુક્યા. તેમણે પોતાના ભાષણમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું. તેમણે કહ્યું ભારતમાં ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે તેમણે મુસ્લિમ ક્ષેત્ર કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવી દેવામાં આવી છે. તેમના નિર્ણયોથી દેશમાં રહેતા લાખો મુસ્લિમો પર નાગરિકતા જતી રહેવાનો ખતરો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ