રાજકારણ / જો બાયડનનાં શપથ ગ્રહણ પહેલા જ વોશિંગ્ટન ડીસી છોડી દેશે ડોનાલ્ડ ટ્રમ્પ, જોણો કયા શહેરમાં કરશે નવી શરુઆત

American president donald trump will leave washington dc on wednesday morning before joe bidens inauguration

અમેરિકામાં જો બાયડને રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ વોશિંગ્ટન ડીસી છોડી જતા રહેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ