હાઉડી મોદી / ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા

American president Donald trump open motera Stadium

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમનું ઈનોગ્રેશન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. અમદાવાદમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે રોજે રોજ નવી નવી વાતો વહેતી થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ