મુલાકાત / ઉત્તર કોરિયાની ધરતી પર પ્રથમ પગ મુકનાર US રાષ્ટ્રપ્રમુખ બન્યા ટ્રમ્પ, કિમ જોંગની લીધી મુલાકાત

american president donald trump meets kim jong un in north korea

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે રવિવારે ઉત્તર કોરિયા અને સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે અસૈન્ય ક્ષેત્રમાં મુલાકાત કરી છે. આ સાથે જ કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની જમીન પર પગ મુક્યો. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બની ગયા છ, જેમણે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુક્યો હોય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ