આવકાર / 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ, બોલિવુડની હસ્તીઓ કરશે સ્વાગત!

 American president Donald trump come in Ahmedabad motera stadium

અમેરીકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં આવવાના હોવાની વાત ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની આસપાસ સુરક્ષિત માહોલ તૈયાર કરાઈ રહ્યો છે. હાઉડી મોદીની જેમ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘેલુ ઘેલુ થઈ ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ