VIRAL / ભારત ફરવા આવ્યો દુનિયાનો સૌથી ધનિક જુગારી, પહેરી હતી એટલી મોંઘી ઘડિયાળ કે આવી જાય આલિશાન ઘર

American poker And Playboy Millionaire Dan Bilzerian Watch Cost in rs

અમેરિકન પોકર પ્લેયર અને પ્લેબૉય મિલિયનેયર ડેન બિલ્ઝેરિયન પોતાની શાનદાર લાઇફસ્ટાઇલને લઇને સતત ચર્ચામાં રહે છે અને સોશ્યલ મીડિયા પર લાખોની સંખ્યમાં લોકો તેણે ફૉલો કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ