અમેરિકા / કોરોનાને કારણે આ વ્યક્તિની હાલત જોઈને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો

american nurse shares shocking pic of before and covid 19 effect

કોરોના વાયરસના કારણે આજે લાખો લોકો પીડાઈ રહ્યા છે. નાના બાળકથી લઇને વૃદ્ધ સુધીના અનેક લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે ત્યારે કોરોના વાયરસનાં કારણે એક તંદુરસ્ત યુવાન વ્યક્તિની શું હાલત થઇ જાય છે તે જોઇને ચોંકી જશો. અમેરિકાનાં માઈક નામનો વ્યક્તિ જે કોરોનાથી સંક્રમિત છે તેમણે શેર કરેલ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ