Coronavirus / અમેરિકામાં અખબારના 11 પેજ પર ન્યૂઝ નહીં પણ છપાયું એવું કે, તમે જોઈને હચમચી જશો

american newspaper prints 11 pages of obituaries due to corona virus death

અમરિકામાં કોરોનાને કારણે 23 હજારથી વધારેના મોત નિપજ્યા છે. વિશ્વમાં સૌથી વધારે મોત અહીં નિપજ્યા છે. ત્યારે અમેરિકાના 11 પેજના અખબારમાં માત્ર એક જ બાબત છપાતા લોકોના દિલ હચમચી ગયા છે. કોરોનાને લીધે અમેરિકામાં 23,640 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 586,941 લોકો કોરોનાગ્રસ્ત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ