ચેતવણી / અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું, કોરોનાનો પ્રજનન દર સિઝનલ ફ્લૂ કરતા વધારે છે, જેથી પૃથ્વી પરના આટલા લોકો સંક્રમિત થશે

american infectious disease scientists surprised everyone with their report

કોરોના વાયરસ આવનારા 18 થી 24 મહિના સુધી વિશ્વભરમાં વિનાશ મચાવશે. કારણે કે કોરોના વાયરસનો અન્ય સિઝનલ ફલૂ કરતા પ્રજનન દર વધુ હોય છે. અમેરિકન ચેપી રોગ વૈજ્ઞાનિકોએ તેમના અહેવાલમાં આ દાવો કર્યો છે કે વિશ્વભરના દેશોની સરકારોએ હવેથી ભવિષ્ય માટે યોજના બનાવવી પડશે કારણ કે વાયરસ ઘણી વખત એક લહેરની જેમ આવી જતો હોય છે. આવી સ્થિતિમાં, ફક્ત બુદ્ધિ અને સમજથી જ તેને ટાળી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ