નિર્ણય / અમેરિકન એક્સપ્રેસ અને ડાઈનર્સ ક્લબ પર RBIએ લગાવ્યો પ્રતિબંધ, 1 મેથી નહીં કરી શકે આ કામ

american express and diners cards can not add new customers from may 1 2021 says rbi business

અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ ( American Express Banking Corp) અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડ ( Diners Club International Ltd) પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે પ્રતિબંધ લગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ