સંશોધન / ઘરમાં રાખો કૉકરોચ, મળશે દોઢ લાખ રૂપિયાનું વળતર: જાણો કેમ આવી ઓફર આપી રહી છે કંપની

american company pays rs 1 5 lakh to release cockroaches in house

જો કોઈએ તમને 1.5 લાખ રૂપિયાની રજૂઆત કરી તો શું તમે કૉકરોચની સાથે રહેવાનુ પસંદ કરશો. જો કે, આ ખૂબ અજીબ છે. પરંતુ સંયુક્ત રાજ્ય અમેરિકાની એક પેસ્ટ મેનેજમેન્ટ કંપની કઈક આવા પ્રકારનો પ્રસ્તાવ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ