ચૂંટણી / અમેરિકાના વેપારીઓ ભારતમાં ફરી વખત મોદીને પ્રધાનમંત્રી પદે માગે છે જોવા

american company Narendra modi Prime Minister india

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધ વણસેલા છે. અમેરિકાની કંપનીઓ હવે પોતાના માટે ભારતને સારો વિકલ્પ માની રહ્યા છે. આ વિવાદ વચ્ચે હાલ ભારતમાં આવેલા ઓપિનિયન પોલમા ભાજપની સરકાર બનતા આ કંપનીઓ ખુશ દેખાઈ રહી છે. અમેરિકન કંપનીઓ મોદીને ફરી પ્રધાનમંત્રી તરીકે જોવા ઉત્સુક છે.અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા વેપાર યુદ્ધ બાદ હવે અમેરિકાના વેપારીઓની નજર ભારત પર છે. અમેરિકાના વેપારીઓ ભારતમાં ફરીએકવાર મોદીને પ્રધાનમંત્રી પદે જોવા માગે છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ