ચકચાર / ફ્લાઈટમાં ફરી પેશાબકાંડ... નશામાં ધુત પેસેન્જરે સહપ્રવાસી પર કર્યો પેશાબ, 6 મહિનામાં ચોથી ઘટના

American Airlines flight AA292 has once again had a urine scandal

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292માં વધુ એક વખત પેશાબકાંડની ઘટના સામે આવી છે. જેમા વિવાદ બાદ અન્ય મુસાફરે સહપ્રવાસી પર પેશાબ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ