નિર્ણય / અમેરિકન એરલાઇન્સે બોઇંગ 737 મેક્સની ઉડાન પર લગાવી રોક

American Airlines cancels Boeing 737 Max flights

અમેરિકન એરલાઇન્સે રવિવારે બોઇંગ 737 મેક્સની ઉડાનને ઓગસ્ટના મધ્ય સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી છે. જો કે એરલાઇન્સ બોઇંગ અને અમેરિકી સંઘીય વિમાનન પ્રશાસન (એફએએ) દ્વારા વિમાનના કંટ્રોલ સિસ્ટમ ઠીક થવાની રાહ જોઇ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ