રિસર્ચ / સાવધાન : કોરોનામાંથી સાજા થનારા માત્ર 3 મહિના જ સંકટથી દુર રહે છે, એ પછી થાય છે એવું કે...

american advisory claims 3 months immunity in people who have recovered from covid 19

કોરોના વાયરસને લઈને સતત વિશ્વમાં રિસર્ચ થઈ રહ્યા છે. જેને પહલે ફરી એક વાર એક ચોંકાવનારો અને ડરાવનો રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે અમેરિકન સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ(સીડીસી)એ પોતાના નાગરિકો માટે કોરોનાને લઈને નવી એડવાઈઝરી તૈયાર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોરોનામાંથી સાજા થઈને બહાર આવે છે તેમની ઈમ્યુનિટી 3 મહિના સુધી રહે છે એટલે કે તેઓ કોરોનાની સામે લડી શકે છે. એ બાદ તેમને કોરોનાનો ફરીથી ખતરો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x