ઝટકો / WHOને મોટો ફટકો, અમેરિકા સત્તાવાર રીતે થયું તેનાથી અલગ, જાણો હવે શું થશે

america withdrawal from who officially

અમેરિકા હવે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) નું સભ્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ડબ્લ્યુએચઓને આ સંદર્ભે પોતાનો નિર્ણય મોકલ્યો છે. ડબ્લ્યુએચઓ અને અન્ય દેશો માટે આ એક જબરદસ્ત ફટકો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે કોરોના વાયરસ કેસમાં આરોપ લગાવ્યો હતો કે ડબ્લ્યુએચઓ ચીન હેઠળ કાર્યરત છે. ઉપરાંત યુ.એસ. સરકારે એપ્રિલથી ડબ્લ્યુએચઓ માટેનું ભંડોળ બંધ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ