ચીનને કડક સંદેશ / દક્ષિણ ચીન સાગરથી હિમાલય સુધી અમે મિત્રોની સાથેઃ US વિદેશ મંત્રાલય

America will stand with our friends whether in South China Sea or the Himalayas US State Department

એક દિવસ પહેલા ચીન વિરુદ્ધ હોંગકોંગ સ્વાયત્તતા કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાએ ચીન સામે વધુ એક કડક વલણ અપનાવ્યું છે. અમેરિકના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન જો યુએસના મિત્ર દેશોને પરેશાન કરવાનો પ્રયત્ન કરશે તો તેઓ દક્ષિણ ચીન સાગરથી હિમાલય સુધી પોતાના મિત્ર દેશોની સાથે ઉભુ રહેશે. આમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યાં છે કે તેઓ કોઇપણ પરિસ્થિતિમાં ભારતની સાથે ઉભુ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ