રિપોર્ટ / ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે ભારત સહિત દુનિયાના 17 દેશ, ભારત 13માં સ્થાને

america water crisis india water crisis has reached extremely high levels global report

ભારત સહિત દુનિયાના 17 દેશ હાલ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપીને તેનું નિરાકરણ શોધવામાં નહીં આવે તો બહુ જલ્દી આ દેશોમાં પીવાના પાણીનું એક ટીપું પણ નહીં બચે. ધ વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યુટ (WRI)એ એક રિપોર્ટમાં આ ખતરા અંગે ચેતવણી જારી કરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ