હિંસા / US સંસદમાં ભયંકર હિંસામાં 4ના મોત, વૉશિંગ્ટનમાં 15 દિવસ સુધી પબ્લિક ઈમરજન્સી

AMERICA WASHINGTON RIOTS TRUMP SUPPORTERS CAPITOL HILL

અમેરિકામાં આજે જ્યાં આધિકારિક રીતે જો બાયડનને રાષ્ટ્રપતિ ચૂંટણીના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ટ્રમ્પ સમર્થકોએ જોરદાર હંગામો કર્યો જેમાં ચાર લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ