એલર્ટ / જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ પહેલાં હાઈ એલર્ટ પર વોશિંગ્ટન ડીસી, કેપિટલ કોમ્પલેક્સમાં લાગૂ થયું લોકડાઉન

america washington dc on high alert before joe biden swearing ceremony and thousands soldiers deployed

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડન અને નવ નિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ બુધવારે શપથ લેશે. આ સમારોહમાં ટ્રમ્પ સમર્થકોની તરફથી ઉપદ્રવની આશંકાને જોતાં વોશિંગ્ટન ડીસીને છાવણીમાં ફેરવી દેવાયું છે. મળતી માહિતી અનુસાર કેપિટલ કોમ્પલેક્સમાં લોકડાઉન કરી દેવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા એજન્સીઓને સૂચના મળી રહી છે કે શપથ ગ્રહણ સમારોહ પહેલાં હિંસા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ