યુદ્ધના ભણકારા / અમેરિકાની ચેતવણી, બેઇજિંગ ઓલિમ્પિક દરમિયાન યુક્રેન પર હુમલો કરી શકે છે રશિયા

america warns on russia vs ukraine Crisis during Beijing olympics

યુક્રેનને લઈને રશિયા સાથે પશ્ચિમી દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. અમેરિકાએ ચેતવણી આપતા કહ્યું હતું કે બીજિંગ ઓલિમ્પિક દરમિયાન Ukraine પર હુમલો થવાની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ