આંતરરાષ્ટ્રીય નિર્ણય / આ દેશે ચીનને આપ્યો સૌથી મોટો ઝટકો, વાણિજ્ય વિભાગે 11 ચીની કંપનીઓને બ્લેક લિસ્ટ કરી, આ છે કારણ

america us blacklist 11 chinese companies over treatment of uighurs muslim in xinjiang

ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉઈગર મુસલમાનોનું શોષણ કરનારી 11 ચીની કંપનીઓને અમેરિકાએ વાણિજ્ય વિભાગે બ્લેક લિસ્ટ કરી દીધી છે. વાણિજ્ય વિભાગે કહ્યું કે આ કંપનીઓ પોતાના ઉત્પાદન માટે ઉઈગર મુસલમાનોનું શોષણ કરતી હતી. આ કંપનીઓએ પોતાની પ્રોડક્ટનું પરિક્ષણ આ લોકો પર કરતી હતી. જેથી તેમને બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવી છે. હવે આ અમેરિકન કંપનીની પરવાનગી વગર આ કંપનીઓ વેપાર નહીં કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ