ટેક્સાસ / બંદૂકધારી હુમલાખોરોએ ચર્ચામાં કર્યું ફાયરિંગ, 2 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

America Texas Firing in Church by Gunman today

અમેરિકામાં ટેક્સાસ રાજ્યના વ્હાઈટ સેટલમેન્ટ શહેરના એક ચર્ચમાં ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે તો 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ