દૂર્ઘટના / અમેરિકામાં ફરી શૂટઆઉટની ઘટના, ટેક્સાસમાં કરાયેલા ફાયરિંગમાં 2 પોલીસકર્મીઓનાં મૃત્યું

america taxas shootout two police officer death

અમેરિકામાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા-થોડા સમય અંતરે અમેરિકામાં શૂટઆઉટની ઘટના સામે આવે છે. ત્યારે આજે ફરી અમેરિકાના ટેકસાસમાં શૂટઆઉટની ઘટના ઘટી છે. આ દૂર્ઘટનામાં ફાયરિંગમાં બે પોલીસકર્મીઓના મૃત્યું થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ