US / 'શાપિત' ગણાતા કેનેડી પરિવારમાં વધુ એક મોત, જાણો તેમની અસ્વાભાવિક મોતનો ઇતિહાસ

america suspicious deaths continue in kennedy family now saoirse kennedy hill died after overdose

અમેરિકાના ટોચના રાજનૈતિક પરિવારોમાં સામેલ કેનેડી પરિવાર તેની પરના અસ્વાભાવિક મોતના 'અભિશાપ'ના કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કેનેડી પરિવાર અમેરિકાના સૌથી અમીર પરિવારોમાંનો એક છે અને તેને શાહી પરિવાર (રૉયલ ફેમિલી)નો દરજ્જો પણ મળેલો છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જૉન એફ. કેનેડીના ભાઈ રૉબર્ટ એફ. કેનેડીની 22 વર્ષીય પૌત્રી સાઓર્સ કેનેડી હિલનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ