ટેક્નોલોજી / કોઇપણ ચાર્જરથી Smartphone ચાર્જ કરતા પહેલા રહેજો સાવધાન, ચોરાઇ શકે તમારો ડેટા

america smartphone charging cable can steal your data too

મોટાભાગે ઑફિસ જતી વખતે કે મુસાફરી દરમિયાન આપણે સ્માર્ટફોન કે આઈપેડનો ચાર્જિંગ કેબલ સાથે લઈ જવાનું ભૂલી જઈએ છીએ. એવા સંજોગોમાં ફોન ચાર્જ કરવો હોય ત્યારે આપણે કોઈની પણ પાસેથી ચાર્જિંગ કેબલ માગી લઈએ છીએ. તેનો ઉપયોગ કરતા પહેલા તે સુરક્ષિત છે કે નહીં તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ