BIG NEWS / અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબાર: બંદૂકધારી શખ્સે ભરબજારમાં કર્યુ શૂટઆઉટ, 6 લોકોના મોત

america shootout in california gunman shot 13 people

અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાની રાજધાની સૈક્રામેંટોના વ્યસ્ત બજારોમાં રવિવારે એક બંદૂકધારીએ 13 લોકોને ગોળી મારી દીધી હતી. જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ