નિવેદન / ભારતનાં વલણથી એકાએક અમેરિકા હરખાયું, 'અમે સારા મિત્રથી ખૂબ સંતુષ્ટ'

America says highly gratified by cooperation from great friend india on iran

ભારતે ઇરાન સાથે તેલની આયાત ઓછી કરવા લગભગ શૂન્ય કરી દીધેલ છે કે જેની સાથે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. અધિકારીએ કહ્યું કે, ઇરાની તેલની નિકાસ જુલાઇમાં એક લાખ બૈરલ પ્રતિ દિવસ હતી કે જે પહેલા સાત લાખ 81 હજાર બૈરલની તુલનામાં ખૂબ ઓછી છે. તેઓએ આનો શ્રેય ટ્રમ્પ પ્રશાસનને આપેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ