અમેરિકા / કેલિફોર્નિયામાં જન્મદિવસે જ વિદ્યાર્થીએ સ્કૂલમાં કર્યો ગોળીબાર, પોલીસે કરી ધરપકડ

America Santa Clarita High School Shooting

અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. સાંતા  ક્લારિતામાં સૌગુસ હાઈસ્કૂલમાં ફાયરિંગ થયું છે. જેમાં જન્મદિવસે જ એક વિદ્યાર્થીએ સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. એક મળતી જાણકારી મુજબ આ ફાયરિંગમાં 7 લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ