કોરોના / રશિયાની રસીને લઈને આવ્યા મોટા ન્યૂઝ, કહ્યું અમે સાબિતી માટે આવું કરવા તૈયાર

america russian coronavirus vaccine developers ready to share data with foreign colleagues

પશ્ચિમી દેશોની તુલનામાં સૌથી અસરદાર કોરોના વેક્સીન બનાવવાનો દાવો કરનારા રશિયાની ગેમાલેયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ પોતાની ટેકનીક રજૂ કરવાની કોશિશ કરી. આ માટે બ્રિટનના આરોપોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા. ગુરુવારે યૂકે નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે કહ્યું હતું કે રશિયા હેકર્સ બ્રિટેન, અમેરિકા અને કેનેડાની લેબથી કોરોના વેક્સીનની ટેકનિક ચોરવાની કોશિશ કરી રહ્યું છે. રશિયાએ આ વાતને નકારી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ