Coronavirus / અમેરિકામાં રોજ દર્દીની સંખ્યામાં 12 ટકા વધારો, અહીં કોરોનાગ્રસ્તનો આંકડો 4 લાખને પાર, 12 હજારથી વધુ મોત

america reports 2000 covid 19 deaths in 24 hours highest in a day

અમેરિકામાં સતત સંખ્યાં વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં 1911 મોત થાય છે. જ્યારે 32762 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે ન્યૂયોર્કમાં કેસ નોંધાયા છે. તેમજ સૌથી વધારે મોત પણ અહીં જ થયા છે. અહીં 24 કલાકમાં 731 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકાન રોજ બરોજ બગડી રહેલી સ્થિતિથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ બેબાકળા થઈ ગયા છે. તેમણે પહેલા ભારતને દવા માટે ધમકી આપી. આજે તેઓએ WHOને આડે હાથ લીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ