US Presidential Debate / ભારતને ગંદુ ગણાવી ટ્રમ્પે બનાવ્યો ચૂંટણીનો મુદ્દો, કહ્યું ત્યાંની હવા બહુ ખરાબ

america presidential debate live donald trump said india russia china record in fight against climate change

કોરોના મહામારીની વચ્ચે અમેરિકામાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થનારા પ્રચારમાં શુક્રવારે એક પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ્રિક ઉમેદવાર બિડેનને વોટર્સને લલચાવવાની શક્ય કોશિશ કરી. અહીં તેઓએ કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની વેક્સીન આવનારી છે. આ સાથે જ તેઓએ ભારતની હવાને ગંદી કહીને તેને પણ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ