અમેરિકા / છીનવાઈ જશે ડોનાલ્ડ ટ્રંપની ખુરશી! વ્હાઈટ હાઉસે આપ્યું આવું નિવેદન

America President Donald Trump Impeachment Voting

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર મહાભિયોગ ચલાવવા માટે બુધવારે સ્થાનીય સમયાનુસાર એતિહાસિક અને બહુમતથી મતદાન થયું. તેમાં મોટાભાગના સાંસદોએ ટ્રંપની વિરુદ્ધમાં મહાભિયોગ ચલાવવા માટે પક્ષમાં મતદાન કર્યું હતું. મોટાભાગના સાંસદોએ બંને આર્ટિકલ પર એટલે કે સત્તાના દૂરઉપયોગ અને કોંગ્રેસના કામમાં ખલેલ પહોંચાડવાને લઈને મહાભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ