લલકાર / અમેરિકાનો ફરી કડક સંદેશ, કહ્યું હવે સમય આવી ગયો છે કે ચીનને...

america pompeo said that the time has come for the world to respond to the challenges presented by the china

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે,‘હવે સમય આવી ગયો છે કે વિશ્વ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અપાઈ રહેલા પડકારોનો જડબાતોડ જવાબ આપે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિશ્વને કોરોનાની જાણ કરતા પહેલા ચીની સરકાર આ સમગ્ર સ્થિતિથી વાકેફ હતી. ગુરુવારે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પોમ્પિયોએ કહ્યું કે, ન ફક્ત દક્ષિણ-પૂર્વ એશિયા પણ હવે એશિયા અને યુરોપના દેશોને પણ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આવી રહેલા પડકારો વિશે ખબર પડી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ