ગોળીબાર / અમેરિકાના ન્યૂ ઓરલિયન્સમાં ફાયરિંગની ઘટના, 11 ઘાયલ, 2 ગંભીર

america new orleans shooting wounded critical condition us media

અમેરિકામાં એક વાર ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યૂ ઓરલિયન્સમાં વહેલી સવારે ફાયરિંગ થયું. અમેરિકી મીડિયા અનુસાર, આ ઘટનામાં 11 લોકો ઘાયલ થઇ ગયા, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ