ચિંતા / દુનિયાભરમાં 1 જ દિવસમાં આવ્યા સૌથી વધુ ચૌંકાવનારા કેસ, અત્યાર સુધીનો મોતનો આંક 13 લાખને પાર

america more than 6 lakh world wide cases of coronavirus in one day

દુનિયાભરમાં શિયાળાની સાથે સાથે કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કુલ 6 લાખથી પણ વધારે નવા કોરોના દર્દી આવ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર અત્યાર સુધીમાં 9593 દર્દીના મોત થયા છે. અમેરિકામાં સ્થિતિ વણસી રહી છે. અહીં રોજ લગભગ દોઢ લાખ નવા કેસ આવી રહ્યા છે. દુનિયાભરની વાત કરીએ તો અત્યારસુધીમાં 5 કરોડ 30 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 13 લાખથી વધુના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ