ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / ટ્રમ્પની તપાસની માંગ ફગાવતા ચીને કહ્યું પીડિત છીએ આરોપી નહીં, ભારતીય મૂળના સુદર્શનમ USનાં મુખ્ય વિજ્ઞાન બોર્ડમાં નિયુક્ત

america LIVE, trump appoints indian american sudarsanam babu to top us science board

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાને લીધે 1953 લોકોના મોત થયા છે. તો 28673 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. હાલ કુલ મોત 42,518 છે તો કેસની સંખ્યા 792,938 થઈ છે. જ્યારે સાજા થનારની સંખ્યા 72,389 એ પહોંચી જેની સાથે એક્ટિવ કેસની સંખ્યા 678,031 થઈ છે. ટ્રમ્પના નિર્ણયો પર વિપક્ષ સતત પ્રહારો કરી તેઓ જુઠાણું ફેલાવી રહ્યાના આક્ષેપ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ