કોરોના સંકટ / સારા સમાચાર : આ કંપનીની વૅક્સિનનું શરૂ થઈ રહ્યું છે હ્યુમન ટ્રાયલ

america johnson and johnson would begin human trail of coronavirus vaccine

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે દુનિયાભરના વૈજ્ઞાનિકો, શોધકર્તા અને કંપનીઓ આ હરિફાઇને લઇને વેક્સીન બનાવાની ક્વાયતમાં દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. કેટલાંક દેશોએ કોરોના વેક્સીન બનાવી લીધી છે અને ટ્રાયલના અલગ-અલગ તબક્કાઓમાં પહોંચી ગયા છે. આ વચ્ચે અમેરિકાની કંપની જોનસન એન્ડ જોનસન દ્વારા ગઇકાલે બુધવારે જણાવામાં આવ્યું કે તેમની બનાવેલ કોવિડ-19 વેક્સીન અત્યાર સુધી પરીક્ષણમાં સફળ રહી છે. હવે કંપની હવે અડધા જુલાઇ બાદ વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ કરી નાંખશે.

બ્રેકિંગ ન્યૂઝ