US Elections 2020 / અમેરિકામાં બાઈડેને ટ્રમ્પને હરાવ્યાઃ રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

america joe biden kamala harris president pm modi sonia gandhi rahul gandhi congratulate

અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. આ સાથે જ તેઓ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. આ અવસરે પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓએ બાઈડેન અને ભારતીય મૂળની કમલા હેરિસ કે જે ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ