US પ્રવાસ / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 દિવસના અમેરિકા પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

America Houston PM Modi Howdy Modi Donald Trump

PM મોદી અમેરિકાની પ્રવાસે જવા રવાના થયા. તેઓ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે રહેશે. PM નરેન્દ્ર મોદી પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લેશે અને અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીતમાં સામેલ થશે. PM મોદીના અમેરિકાના પ્રવાસ પર વિશ્વની નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની PM મોદીની મુલાકાત પર સૌની નજર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ